Showing posts with label VILLAGE. Show all posts
Showing posts with label VILLAGE. Show all posts

Thursday, August 1, 2019



એક નાના  ગામમા પુર  આવ્યું  સરકારે  બચાવ કામગીરી  ચાલુ  કરાવી  મિડિયાવાડા  આવી પોહ્ચ્યા 
સરપંચ નુ ઇન્ટરવ્યુ  લીધું 
 પત્રકાર:- સરપંચ શ્રી  તમે તો કહેતા  હતા કે ગામ ની કુલ  વસ્તી 500 છે  અત્યાર સુધીમાં 900 લોકોને બચાવી લીધાં  છે 


સરપંચ:- હા  તમારી  વાત  સાચી  છે 500 ની જ વસ્તી  છે 
 પણ અમારા ગામમાં  પહેલીવાર  હેલિકૉપ્ટર  આવ્યું છે  અને ગામવાડા  ને પહેલીવાર  સવારી  કરવા મળી છે  એટલે લોકો વારંવાર  પાણી માં  પાસા  કુદ્કો  મારી  ને પડે  છે  😅😂🤣

હું  પોતે ત્રણ વાર કુદી  ને આવ્યો 😅🤣😂 

😄😅🤣😆

Related Posts Plugin for WordPress, Blogger...